તરબૂચના પાકમા જીવાતનો ઉપદ્રવ

ફળ માખી (Fruit Fly): આ માખી તરબૂચની અંદર ઈંડા મૂકે છે, જેનાથી અંદર ઈયળો પડે છે અને ફળ સડી જાય છે.થ્રિપ્સ અને સફેદ માખી: આ જીવાતો પાંદડાનો રસ ચૂસે છે અને વાયરસ ફેલાવે છે.ઉપાય: ખેતરમાં ‘ફેરોમેન ટ્રેપ’ (પીળા-વાદળી સ્ટીકી ટ્રેપ) લગાવવા જોઈએ.

1 Comment

  1. Hacklink
    March 15, 2026

    Hacklink hizmeti ile organik trafiğinizi artırın. Profesyonel SEO altyapısı, doğal link profili ve hızlı sonuçlar için doğru adrestesiniz. 7480

Leave a Comment