ખીરા કાકડી વાવેતરનો શ્રેષ્ઠ સમયગાળો
ફેબ્રુઆરીથી માર્ચ (ઉનાળુ પાક): આ સમયગાળામાં વાવેતર કરવાથી સૌથી વધુ ઉત્પાદન અને બજારભાવ બંને સારા મળે છે. દિવસની ગરમી અને પૂરતો સૂર્યપ્રકાશ વેલાના વિકાસ અને ફળ બેસવા માટે આદર્શ ગણાય છે.જૂનથી જુલાઈ (ચોમાસુ પાક): જો જમીન સારી નિતારવાળી હોય અને મંડપ/તાર-વાંસ પદ્ધતિ હોય, તો આ સમયે વાવેતર કરવાથી ભરપૂર ઉત્પાદન